સ્પીપા ની યુપીએસસી ની તાલીમ માટે ની પ્રવેશ પરીક્ષા 29/7/2012 ના રોજ લેવાશે તેમજ હાઈકોર્ટ ક્લાર્ક ની ટાઈપીંગ ટેસ્ટ 28-29/7/2012 ના રોજ લેવા માં આવશે .જેમણે બન્ને EXAM ના ફોર્મ ભર્યા હોય અને
હાઈકોર્ટ
ક્લાર્ક ની ટાઈપીંગ ટેસ્ટ ની તારીખ 29/7/2012 હોય તેઓ આ બંને માંથી એક જ EXAM આપી શકશે .